User Registration Part 6 - Gujarati

1450 visits



Outline:

યુજર રજીસ્ટ્રેશન પાર્ટ 6 આપેલ યુજરનેમ તપાસવા એટલેકે ડુપ્લિકેટ યુજરનેમને ટાળવું. mysql_query('TYPE_HERE_YOUR_MYSQL_QUERY') - આ આપણા ડેટાબેસમાં વિશિષ્ઠ queries રણ કરવા માટે વપરાય છે.અહી યુજરનેમ પહેલાથી ડેટાબેસમાં છે કે નહી તે તપાસે છે. mysql_num_rows('query') - આ ફંક્શન query દ્વારા શોધેલા રો ને ગણશે. strtolower(string) - સ્ટ્રીંગના બધા અક્ષરોને લોવર કેસમાં રૂપાંતરિત કરે છે.