Variables in PHP - Gujarati

2232 visits



Outline:

Variables in PHP (PHP માં વેરીએલ્સ) વેરીએબલ વેલ્યુ જેમકે ટેક્સ્ટ સ્ટ્રીંગ,નંબરસ અથવા એરેજને સંચિતમાં પ્રયોગ હોય છે. જયારે એક વેરીએબલ ડીકલેર થાય છે તો આ આપની સ્ક્રીપ્ટમાં વારમવાર પ્રયોગ કરી શકે છે. PHP માં બધા વેરીએબલસ $ સાઈન સિમ્બોલના સાથે શરુ થાય છે PHP માં એક વેરીએબલ ડીકલેર કરવાનો યોગ્ય માર્ગ છે: $var_name = value;