XAMPP in Linux - Gujarati

2848 visits



Outline:

XAMPP in Linux (લીનક્સમાં XAMPP) (XAMPP in Linux php) XAMPP એક સંચયી પેકેજ છે જે લીનક્સમાં ઉપલબ્ધ Apache, PHP and MySQL પેકેક્જીસ રાખે છે. આ ટ્યુટોરીયલમાં XAMPP સંસ્થાપિત કરવામાં આવશે ડીફોલ્ટ વેબસર્વર ડિરેક્ટરી "opt" હશે.